થોડું શીત થોડી આતિશ

બંધ આંખે પણ જેને અનુભવી સકાય કદાચ અનેજ પ્રેમ કેવાય હું એને અનુભવી સકતો હતો,અનો સ્પર્શ જાણે અંદર સુધી કંપારી લાવી દેતો હોય એનો મીઠો અવાજ મને વારંવાર એને ગોતવા મજબુર કરી દેતો હું દોડ તો એને પોતાના માં સમાવી લેવા પણ એતો વાયરા ની જેમ ઉડી જતી હા કદાચ મને પ્રેમ થાય ગયો છે… Continue reading થોડું શીત થોડી આતિશ