Bond it,Beyond imaginary

 

મારી આંખો બંધ હતી અને મને કૈક અવાજ આવતો હતો,કદાચ દિવાળી આવાની છે એટલે છોકરા ફટાકડા ફોડતા હશે .
અચાનક  મને લાગ્યું કે મારો હાથ ખોટો પડી ગયો છે અને મેં તરત આંખો ખોલી ,
હું એક રૂમ માં બેઠો  હતો અને મારા હાથ પાછળ  બંધ્યેલા હતા અને મારી પાછળ  દીવાલ હતી અને આજુ બાજુ બીજા માણસો
મેં મારી ડાબી બાજુ જોયું તો એ માણસો સુતો હતો મેં જમણી બાજુ જોયું…

એ વ્યક્તિ મનેજ તાકી રહ્યો હતો.
e689409fdf1a6dfca1a894c9f3e1645f

 

અહિયાં શું થાય છે? અને એ મારી સામું જોયને હસ્યો.
પાગલ તો નથી ને તમે,આ  લોકો આતંકવાદી ના બંધક છે,લાગે છે માથા પર સારું આવું લાગ્યું છે,તમે તો હતા જે લડવા ગયા હતા.
મારા માથા પર થી નીચે પડેલું લોહી સુકાય ગયું હતું.
જો દોસ્ત ૨ દિવસ થઈ ગયા છે સરકાર આપણને છોડાવી શકવાની નથી અને એ એક વાસ્તવિકતા છે.

 
હું એની વાત સંભાળતો હતો અને વિચારતો હતો કે પેલા શું  થયું હતું?
હું અહિયાં કેમ પહોચી ગયો મને યાદ નથી આવતું.
એ યાદ કરવા થી કઈ નથી થવાનું,ભૂતકાળ માંથી બહાર આવો અને અત્યારનું વિચારો અને એણે  મારા હાથ પર બાંધેલા દોરડા છોડી નાખ્યા.
પણ તમે કેવી રીતે….?
હું ચોર છુ,મેં આમાં P.hd  કરેલું છે.

તો  હવે અપડે શું કરશું?અહિયાં થી બહાર કેમ નીકળી શકીશું?

ઈમ્પોસીબલ છે,આપણે બસ ભગવાન પર ભરસો રાખવો પડશે અને એણે મને ફોને આપ્યો ,

લે આ મોબાઈલ, તારી વાઈફ કે ગર્લફ્રેન્ડ ને કોલ કરી છેલ્લી વાર વાત કરી લે,કેમકે જો આપણે અહિયાં મરી ગયા તો અફસોસ રહી જશે.

 

 

મેં મોબાઈલ ની સ્ક્રીન સામે જોયું, ના હું એને કોલ નહિ કરું, એ તો બસ ટાઈમપાસ છે.

મેં ફોન પાછો આપતા કીધું ના એવું કોઈ નથી,

તો કોઈ ની માફી માંગવી હોય તો માંગી લે, પેલા એ ફોન પાછો દેતા બોલ્યો.

હા એક હતી તો ખરી, મને દિલ ફેંક પ્રેમ કરવા વાળી,પણ મેં એને છોડી દીધી.

ત્યારે હું સાવ નાદાન હતો, પ્રેમ એટલે શું એનો અર્થ નહતો સમજતો, હવે અત્યારે ખબર પડે છે તો પસ્તાવો થાય છે.

 

 

મેં એને ફોન કર્યો, ડર હતો કે નમ્બર બદલાય ગયો હશે, રીંગ વાગી અને સામે છેડે થી એક સુંદર અવાજ આવ્યો, હા એજ છે મેં મન માં કીધું.

સાંભળ મરી પાસે જાજો સમય નથી, અ આતંકવાદીઓ મને ગમે ત્યારે મરી નાખશે,તું સાચી હતી અને તારો પ્રેમ ભી સાચો હતો પણ મારો સમય જ ખરાબ હતો એટલે મેં તને જવાદીધી.હું તને ખરેખર પ્રેમ કરતો હતો અને કરું છુ.

સામે થી ધીમા પણ રડમસ અવાજે પેલી એ કીધું, અ વાત પેહલા નહતી કેહવાતી?

ત્યારે મારી પાસે તારી માટે સમય નતો અને અત્યરે સમય મરી પાસે થી છીનવી લેવાશે.આખરી ક્ષણો માં બસ તુજ યાદ આવી મને.આઈ એમ સોરી.
inception___tilt_by_youkaiyume

 

અને રૂમ નું બારણું ખુલ્યું.બે આતંકવાદી આવી ને બોલ્યા
आपकी सरकार को हमारी मांगे पूरी करने में कुछ ज्यादा ही वक़्त लग रहा हे सायद तुम मेसे कोई हमारी मदद कर सके
અને એમણે મનેજ ઉઠાવ્યો અને બીજા રૂમ માં લઈ ગયા.
મારા મોઢા પર પટ્ટી મારી.
અંદર એક કામેરા હતો,શું આ મને મારી નાખશે? અને મારી નજર એક ચમકતા ચાકુ ઉપર પડી.
મને નીચે બેસાડ્યો અને ઉર્દુ માં કૈક બોલવાનું ચાલુ કર્યું.
હું બસ એટલોજ વિચાર કરતો હતો કે હું અહિયાં થી બચી જાવ તો હું એની પાસે જઈને  માફી માંન્ગીસ
અને એં ચાકુ મારા ગળા પાસે ગોઠવાયું મેં આંખો બંધ કરી
ધીરે થી બોલ્યો i love you અને….
 

અને મારી આંખો ખુલી ગઈ.મારી સામે કેટલાક લોકો જોતા હતા
મને બેઠો કર્યો અને કીધું કે congratulation તું loyal છો અને મેં અને પોતાની સામે જોય એની આંખો ભીની હતી
અને મારી બાજુ માં જે બઠો હતો એ કેમેરા  સામે બોલતો હતો
પ્રેમ સાચો હોય તો આખરે મળી જાય આ હતું  imotional atyachar incepetion speacial .

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s