ચાલો result આપવાનું છે બધા બેસી જાવ.હૂહ પેલો number તો કેવાની જરૂરત તો છેજ નહિ ગયા વર્ષે જે હતો તેજ છે,એમ કહી સાહેબ તેની સામે મરકીયા,સોઉથી last line માં એક જાડો એવો,જેવા તેવા વાળ ઓળવેલા,કપડા સારા હતા પણ inshirt નતા કરેલું એવો એક છોકરા અ સાહેબ નિ સામે હસ્યો.પણ તે છેલે કેમ બેઠો હતો?અરે કેમ કે મોડા આવવા વાળા ને છેલેજ બેસવું પડેને.
class માં બધા તેના મિત્રો હતા હા થોડાક એવા હતા કે જેને તેની પ્રત્યે ઈર્ષ્યા હતી પણ બાકી બધા તેના મિત્રો હતા.
સાહેબ  ના કેહતા ની સાથેજ class માં બેઠેલા બધા એ તેની સામે જોયું,કેમ કે બધા ને ખબર હતી કે કોનો પેલો નો. આવ્યો છે કારણકે પાછલા ૫ વર્ષ થી એજ પેલો આવતો હતો.
સ્કૂલ પૂરી થયા પછી તે ઘરે જતો હતો ત્યાં અચાનક પાછળ  થી તેના નામ નો અવાજ આવ્યો,નામ તેનુજ હતું અવાજ પણ parichit હતો પણ તેને કોઈ દિવસ ધારેલું નું કે એજ હશે.congretulation ….class ની સૌથી સુંદર છોકરી  ત્યાં ઉભેલી હતી,હવે એક મિનીટ અહિયાં  pause કરીએ આ flashback  માં તમે એની જગ્યા એ હોતો સુ કરો?ofcorse  તમે તેની સાથે વાતો કરો,impression જમાવો,તેની સાથે friendship કરો નહિ?સાચું ને? પણ એ story તમારી નથી ને યાર તો પેલા છોકરા ની story છે.તો ક્યાં હતા આપડે હુમ્મ તો અને સુ કીધું હશે?તેને તે છોકરી ની સામે જોયા વિના thnQ kidhu અને તેને જોયા વિનાજ ઘરે ચાલ્યો ગયો.
આવત હતી તેના 6th class ના result વખતે ની.
**********************************************************************************************
આપડે જીલ્લા લેવેલ નો વિજ્ઞાન મેલો છે એટલે જેને ભાગ લેવો હોય તે સ્કૂલ પૂરી થયા પછી hall માં આવે,sir એ છોકરા નું નામ બોલી તેને બહાર બોલાવ્યો.અરે punishment કરવા માટે નહિ યાર!!!!!.sir એ તેને કીધું કે તારું name મેં પેલે થી લખેલું છે એટલે તારે તો અવાનુંજ છે…….
@@@સ્કૂલ પૂરી થયા પછી@@@@@@ 
એ હિતેશ ચાલને ભાઈ મારી સાથે
પણ હું સુ કરીશ યાર મને તો વિજ્ઞાન માં ફૂદડા મળે છે.
એ ભાઈ તો તો ચાલ હું ત્યાં સુ કરીશ એકલો?
એકલો?હા એકલો આખી સ્કૂલ માંથી કોઈ પણ છોકરો ભાગ   લેવા ના આવ્યો,આખો  hall છોકરી  ઓથી ભરેલો હતો(જોય્લ્યો નારી શક્તિ)
અરે મોટાભાઈ ચાલ હું તને સોડા પયદીશ
ઠીક છે.
……………………….૧૦ મિનીટ પછી…………….
ચાલો ભાઈ આવજો આપડે fail થયા હવે તારે આપદા બધા પુરુષ સમાજ નું નાક બચવાનું છે હો,
પેલી ટેસ્ટ–અડધો class ખાલી
બીજી ટેસ્ટ–૨૫ છોકરી,એક છોકરો
ત્રીજી ટેસ્ટ-૧૦ છોકરી,એક છોકરો
લાસ્ટ ટેસ્ટ-૫ છોકરી,એક છોકરો(હાશ પુરશોનું નાક બચી ગયું)
******************************************************************************************************************
છ માસિક પરીક્ષા ના હજી સારું થાય હતી ને sir આવ્યા
આપદા વિજ્ઞાન મેલા ના finalist, exam પૂરી થાય પછી એક ટેસ્ટ આપવાની છે તો મને મળજો.
*** final ટેસ્ટ-૩ છોકરી અને of cores એક છોકરો અને અણે પાછુ ટોપ કર્યું તેમાં
તો આપડે એ દિવસે જુનાગઢ જવાનું છે,
તો જોયે હવે એ છોકરો સુ કમાલ કરે,કોઈ છોકરી ને friend બનાવે કે નહિ એ પણ જોવાનું બાકી છે

Advertisements