artifex,u made a mistek here

જા અને જઈને વાત કર તેની સાથી,એ અત્યારે એકલીજ ઉભી છે.

ના યાર અત્યારે નહિ.

તો પછી ક્યારે,અન લગન થય જાય ત્યારે જઈશ.તું જાયછે ke હું જાવ મારા થી તારી હાલત જોવાતી નથી દોસ્ત

તું એને પ્રેમ કરે છે તો તેને જઈને કહી દેને એક વાર,જો પછી મોડું ના થય જાય દોસ્ત યાદ રાખ je મારી વાત

એ બધું મને નથી ખબર પણ જો એજ હશે તો એ દુનિયા ના કોઈ પણ ખૂણે જશે ને તો પણ akhre મારી pasej avse

**********************************************************************************************************************************

તે વાત સાંભળી કઈ,ફોને ઉપાડતા ની સાથેજ તેને કીધું

કેમ છે દોસ્ત શું ચાલે છે મજા માંને?

અરે મજા ગયી તેલ લેવા,તે એની વિષે કઈ વાત સાંભળી કે નહિ પેલા એ ક mane

કોની વિષે યાર?તું કોની વાત કરે છે?

જહાનવી!! તે કઈ સાભળ્યું તેના વિષે….

નહિ કેમ સુ થયું તેને?

અરે તેને તો સુ થવાનું છે મને તો ડર છે કે આવત સાંભળી તને કઈ ના થય જાય

અરે પણ વાત સુ છે તો કહે

પેલો આપડા class નો મવાલી નોતો…

કોણ યાર આપડા class ma તો ઘણા ડોન હતા હહાહા

પેલો ગોપાલ,યાદ છે તને?એનું એને જહાનવી નું લફરું સરુ છે બંને રોજ ફોને પર વાતો કરે છે

અરે યાર આવો મજાક ના હોય,તને પણ અવ ખોટા news કોણ આપે છે?

એ વાત સાચી છે યાર,મને એ બાબત માં મજાક કરતા નથી આવડતું

પણ યાર એ તો સાવ છેલી qulity નો માનસ છે,તેને એમાં સુ જોયું હશે,ના ખોટી વાત છે

મેં તને પેલા કીધેલું કે તારા દિલ ની વાત કહીદે,હવે જો સુ થયગયું.

…………………………………………………………………………………………….

પીનાકીન hello તું સાભળે છે કે નહિ

હા હું અહીયાજ છુ,એ છોકરો એની life બગડી નાખશે યાર,apde kaik karvu જોયે

તારી પાસે અનો નુંમ્બેર છે,એનું adress છે કઈ પણ હોય તો મને દે,નહિતરાર કોઈ અવાનો number દે જેની પાસે થી મને તેનો નો. મળે

પીનાકીન its over now its allover,she wants to ruin her life then let her go

friend i should be heard u on that day………………………………………………….

*******************************************************************************************************************************************

till that time i finding her,i just want meet her for few minit and nothing else,i dont want her as my gf,i dont want to be her friend or anything

i just let her know abt realty.

every day when i realise that so many girls are cheated by this type of boy i just have a deep feeling that maybe i help them

this was true insident of my life,ofcorse names are change

but point is why girls are always attrected to BAD boys and waste there life

now u tell me wht can we do,bcom bad boys and do the same or be a good boy and watch this type of bad thing happen to our socity.
live for nothing,die for something……………………………….

Advertisements

One thought on “artifex,u made a mistek here

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s